મહુવાના બુધલેશ્વર ગામે પૂર્ણાં નદીના પાણી જોવા ગયેલ યુવકનો મૃતદેહ કોતરના કિનારેથી મળી આવ્યો.
મહુવા તાલુકાના બુધલેશ્વર ગામે પૂર્ણાં નદીના પાણી જોવા ગયેલ યુવકનો મૃતદેહ કોતરના કિનારેથી મળી આવ્યો. સુરત,મહુવા:-પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી જિલ્લાના પુણેશ્વર ગામે