ત્રીજા માળેથી પટકાયેલી નેપાળી પરિવારની ૭ વર્ષીય દીકરીના ખોપડીના ફ્રેક્ચરનું ઓપરેશન કરીને જીવનદાન આપતા સ્મીમેરના તબીબો
બાળકીની બે મહિનાની સઘન સારવાર: ક્રેનિયોપ્લાસ્ટી સર્જરી કરીને ફ્રેક્ચર થયેલી ખોપડીનું હાડકું ફરીથી મગજમાં બેસાડવામાં આવ્યું સુરત:મંગળવાર: સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમિક