મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈ.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈ. ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ