મતદારો તા.૨૩ અને ૨૪મી નવેમ્બરના રોજ નજીકના મતદાનમથક જઈને મતદારયાદીમાં નામ દાખલ, નામ કમી, ફોટો સહિતના સુધારા વધારા કરી શકાશે

Facebook
Twitter
WhatsApp
Telegram

મતદારો તા.૨૩ અને ૨૪મી નવેમ્બરના રોજ નજીકના મતદાનમથક જઈને મતદારયાદીમાં નામ દાખલ, નામ કમી, ફોટો સહિતના સુધારા વધારા કરી શકાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા તથા તા.૨૩ અને ૨૪ નવેમ્બર, ૨૦૨૪ના દિવસે ખાસ ઝુંબેશના રૂપમાં ઉજવણી કરવામાં આવનાર છે.
મતદારયાદીમાં નામ દાખલ કરવા, પ્રવર્તમાન મતદારયાદી માંથી નામ કમી કરવા ફોટો-વિગતોમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમૂનામાં અરજી કરવાના કામે સદર ખાસ ઝુંબેશના અંતિમ બે દિવસો ૨૩ અને ૨૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આપના નજીકના મતદાન મથકોની અવશ્ય પણે મુલાકાત લેવી. જયા બી.એલ.ઓ હાજર રહી ફોર્મ સ્વીકારશે. ઉપરાંત www.voterportal.eci.gov.in તથા www.voter.eci.gov.in અને Voter Helpline Mobile App પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શક્શે એમ સુરતના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સુરત,મહુવા:-મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી *કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી પરના જુના પુલ પર જાહેરનામું

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ   ૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવીઃ સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત