કરચેલીયા ગામે આગ બેકાબુ બને તે પહેલાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામે આગની ઘટના સામે છે.કરચેલીયા ગામના જયદેવભાઈ મંગુભાઈ મિસ્ત્રી ના ઘરમાં 5 એપ્રિલના સવારે લગભગ 9 વાગ્યાના આસપાસ ઘરમાં અચાનક ધુમાડો દેખાયા બાદ આગની ફાટી નીકળી હતી.કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે આગ ની ઘટનાએ અફાર તફરીનો માહોલ સર્જાયો હતો આગની જ્વાળા વિકરાળ સ્વરૂપ ધારણ કરે જણાતા સ્થાનિકો મદદે
