હેરિટેજ વિક નિમિત્તે શહેરીજનોને સુરતના કિલ્લા ખાતે હેરિટેજ પ્રદર્શન વિનામૂલ્યે નિહાળવા મળશે.
હેરિટેજ વિક નિમિત્તે શહેરીજનોને સુરતના કિલ્લા ખાતે હેરિટેજ પ્રદર્શન વિનામૂલ્યે નિહાળવા મળશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત ઐતિહાસીક કિલ્લા સ્થિત આર્ટ ગેલેરી ખાતે તા.૨૩ થી ૩૦ નવેમ્બર,