મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈ.

Facebook
Twitter
WhatsApp
Telegram

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈ.

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૧૭, ૨૩ અને ૨૪મી નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ તથા અન્ય ચાલુ દિવસો દરમિયાન થયેલી સુધારણામાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા વિસ્તારના લાયક મતદારોએ મોટી સંખ્યામાં હકક-દાવા, સુધારા-વધારા માટે અરજીઓ રજુ કરી હતી.
ઝુંબેશ દરમિયાન કુલ ૭૭,૯૪૬ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં નવા મતદારો માટે ફોર્મ નં.૬ હેઠળ ૧૮-૧૯ વર્યના મતદારોએ ૧૧૭૩૩ તથા ૨૦ થી ૨૯ વર્ષના વયજુથમાં ૯૮૩૯ ફોર્મ, ફોર્મ-૬(ખ) હેઠળ ૧૮૧૬, ફોર્મ-૭ હેઠળ નામ કમી કરવા માટેના ૭૬૫૧ જેટલી અરજીઓ, મતદારયાદીમાં સુધારા વધારા કરવા માટે ૩૮૨૧૪ અરજીઓ મળી હતી. આમ કુલ ત્રણ દિવસ ઉપરાંત અન્ય દિવસોમાં મામલતદાર કચેરીઓમાં આવેલી અરજીઓ મળી કુલ ૭૭,૯૪૬ જેટલા ફોર્મ ભરાયા હતા. ખાસ ઝુંબેશના દિવસોએ બી.એલ.ઓ. હાજર રહી મતદારો પાસેથી અરજીઓ સ્વીકારી હતી. આમ મતદારયાદી સુધારણાની સમગ્ર ઝુંબેશ દરમિયાન ૭૭૯૪૬ જેટલી અરજીઓ મળી હતી

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સુરત,મહુવા:-મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી *કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી પરના જુના પુલ પર જાહેરનામું

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ   ૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવીઃ સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત