બારડોલી પાર્લામેન્ટમાં સમાવિષ્ટ કામરેજ વિધાનસભામાં સાત મહિલા સંચાલિત ‘સખી’ મતદાન મથકો ઉભા કરાશે
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ બારડોલી પાર્લામેન્ટમાં સમાવિષ્ટ કામરેજ વિધાનસભામાં સાત મહિલા સંચાલિત ‘સખી’ મતદાન મથકો ઉભા કરાશે ‘સખી મતદાન મથક’માં મતદાન સ્ટાફ તરીકે મહિલા