
યુવા અને ગ્રામ્ય મતદારો માટે સુરત શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ નિદર્શનના કાર્યક્રમો યોજાયા
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ યુવા અને ગ્રામ્ય મતદારો માટે સુરત શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ નિદર્શનના કાર્યક્રમો યોજાયા ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (EDC)