એક લાખ વૃક્ષારોપણ માટે ૧૨૦૦ કિલોમીટર પદયાત્રા:વિરાગ મધુમાલતીનો અવિરત પ્રયાસ
એક લાખ વૃક્ષારોપણ માટે ૧૨૦૦ કિલોમીટર પદયાત્રા:વિરાગ મધુમાલતીનો અવિરત પ્રયાસ મુંબઈના વતની વિરાગ મધુમાલતીની યાત્રા પર્યાવરણના રક્ષણ અને વ્યસનમુક્તિ માટે જનજાગૃતિ લાવવા સમર્પિત