વડાપ્રધાનશ્રીની તા.૭મીની સુરત મુલાકાતને અનુલક્ષીને સુરત શહેરી વિસ્તાર ‘ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર: પોલીસ કમિશનરનું જાહેરનામુ
વડાપ્રધાનશ્રીની તા.૭મીની સુરત મુલાકાતને અનુલક્ષીને સુરત શહેરી વિસ્તાર ‘ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર: પોલીસ કમિશનરનું જાહેરનામુ આગામી તા.૭ માર્ચના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે.