અડાજણ ખાતે સાયબર સિક્યોરિટી અવેરનેસ સેશનનું આયોજનઃ
અડાજણ ખાતે સાયબર સિક્યોરિટી અવેરનેસ સેશનનું આયોજનઃ સુરતઃગુરૂવારઃ- ગુજરાત સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (GSOC) દ્વારા સાયબર સિક્યોરિટી અવેરનેસ(જાગરુકતા)માટે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ અને તાપી જિલ્લાના સરકારી