મહારાષ્ટ્રની ‘શક્તિ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી’ની લોભામણી સ્કીમોમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોને સી.આઈ.ડી.ક્રાઈમનો સંપર્ક કરવા અનુરોધ
મહારાષ્ટ્રની ‘શક્તિ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી’ની લોભામણી સ્કીમોમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોને સી.આઈ.ડી.ક્રાઈમનો સંપર્ક કરવા અનુરોધ સુરત શહેર તથા નવસારી જિલ્લાના બિલીમોરા, અમલસાડ, ચીખલી, ખેરગામ,