
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન: શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા.
૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન ૫મી સપ્ટેમ્બર એટલે જ્ઞાનદાતા શિક્ષકોના કર્મયોગી પ્રેરણાપુરૂષ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન: