
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કતારગામ સ્થિત અક્ષર જ્યોતિ હાઇસ્કુલ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની ઉજવણી
‘નારી વંદન ઉત્સવ-૨૦૨૪’: બેટી બચાવો બેટી પઢાવો મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કતારગામ સ્થિત અક્ષર જ્યોતિ હાઇસ્કુલ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની ઉજવણી