સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં ગૂરુ-પૂર્ણિમા નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ ૨૦/૦૭/૨૦૨૪ ના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત ગૂરુ-પૂર્ણિમા નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રથમ ક્રમાંકે પરમાર ઇતીશા દ્વિતીય ક્રમાંકે ચૌધરી ધૃતિ તેમજ તૃતીય ક્રમાંકે પટેલ ભૂમિકા વિજેતા બનેલ છે. નિર્ણાયક તરીકેની ભૂમિકા પ્રા.ડો. ધનસુખભાઈ પટેલે નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા કોર્ડિનેટર ડૉ.ધ્વનિ દેસાઈએ કર્યું હતું.