
ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે ઓલપાડ તાલુકાના કદરામા ગામે શિવશક્તિ વેરાઈ મા ના મંદિરમાં સાફ સફાઈ કરી ઘ્વારાં કદરામા ગામે મંદિર ની સફાઈ કામગીરી કરવામાં આવી
સ્વચ્છતા હી સેવા: તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ-સુરત ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે ઓલપાડ તાલુકાના કદરામા ગામે શિવશક્તિ વેરાઈ મા ના મંદિરમાં સાફ સફાઈ કરી