યંગ ફાઈટર્સ ગ્રૂપ પુના દ્વારા જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી.
મહુવા તાલુકામાં ઠેરઠેર જલારામ જલારામ બાપની 224 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, અંગ્રેજી કેલેન્ડર મુજબ, તેમનો જન્મ 4 નવેમ્બર, 1799 ના રોજ ગુજરાતના વીરપુરમાં થયો હતો.
