પરમ પૂજ્ય શ્રી સાનેદાદા ની ૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે તાપી જિલ્લાના બહેડા રાયપુરા ખાતે સ્તકર્મ દિનની
નવનાથ ધામ ના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની પ્રેરણાથી લાભાર્થીઓને પેન્ટ શર્ટ નું કાપડ તેમજ બહેનોને સાડીઓ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી.તેમજ આ સ્તકર્મ દીને ગુરુદેવ ના ભજનો ગાઈ ને એમના દ્વારા કરવામાં આવેલા કાર્યને યાદ કરી ભક્તો ગુરુદેવની ભક્તિમાં લીન થયા હતા.
