કામરેજ તાલુકાના ઓરણા ગામે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪ યોજાયું
કામરેજ તાલુકાના ઓરણા ગામે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪ યોજાયું જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણની ૩૫ કૃતિઓ પ્રદર્શિત