બારડોલી તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણનો પ્રારંભ.
સોમવારે અને ગુરૂવારે બારડોલી વાસીઓને પ્રાકૃતિક ખેતપેદાશો મળી રહેશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બારડોલી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી કઠોળ ફળ