સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રૂ.ત્રણ લાખની વ્યાજમુકત સહાય મેળવતા પ્રભુભાઈ આહિર
સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રૂ.ત્રણ લાખની વ્યાજમુકત સહાય મેળવતા પ્રભુભાઈ આહિર સરકારની સહાયકારી યોજનાઓ અમારા જેવા મધ્યમવર્ગીય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે :