રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧.૩૦ લાખ જેટલા MSMEને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય અપાઈ
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧.૩૦ લાખ જેટલા MSMEને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય અપાઈ ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે