મહુવા સુગરમાં કૃષિ અને નાણાં મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ.

Facebook
Twitter
WhatsApp
Telegram

મહુવા સુગરમાં કૃષિ અને નાણાં મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ.

નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ તથા સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મહુવા, ગણદેવી સુગર ફેક્ટરીના ચેરમેન તથા ડિરેકટરો સાથે બેઠક મળી


નાણા, ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના વડપણ હેઠળ મહુવા સુગર ફેકટરી ખાતે મહુવા, ગણદેવી અને અન્ય સુગર ફેકટરીઓના ચેરમેન તથા ડિરેકટરો સાથે સુગરની કામગીરી અંગે સમીક્ષા બેઠક મળી હતી.
બેઠકમાં સુગર ફેક્ટરીઓને લગતા પ્રશ્નો, પ્રગતિ અંગેની ચર્ચા કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે, સુગર ફેકટરીઓની બાયો પ્રોડકટને વેગ મળે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ પ્રથમવાર સહકારિતા વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. ગામડાઓ મજબુત થાય, કો-ઓપરેટિવ સેક્ટરનું માળખુ મજબૂત બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.
બેઠકમાં ધારાસભ્યો મોહનભાઇ ઢોડિયા અને સંદિપભાઈ દેસાઈ, મહુવા સુગરના પ્રમુખ માનસિંહ પટેલ, સુગર ફેકટરીના ચેરમેનો, ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે પૂણ્યસ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી.

બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે પૂણ્યસ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી. મહુવા તાલુકાના બુધલેશ્વર ખાતે આવેલ બાપા સીતારામ ની મઢુલી

ખેડૂતો બિયારણની ખરીદી વખતે વિશેષ તકેદારી રાખે

ખેડૂતો બિયારણની ખરીદી વખતે વિશેષ તકેદારી રાખે અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવા અનુરોધ આગામી ખરીફ ઋતુમાં વાવેતર

ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણ સાથે ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી

ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણ સાથે ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી નવી સિવિલના આંખ વિભાગમાં રૂ.૧૦ લાખનું ઓપરેટિવ માઈક્રોસ્કોપ મશીનનું ધારાસભ્ય સંદિપભાઈ

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોના નિયંત્રણ માટે ચાર જિલ્લાઓના

error: Content is protected !!