સુરત જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામા દ્વારા કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા આવતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા પર કોઈ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો.
કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા ઉપર ‘‘નો પાર્કિંગ ઝોન જાહેરઃ’’ સુરત જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામા દ્વારા કામરેજ