મોકડ્રીલ અંગે મહત્ત્વપૂર્ણ બેઠક; સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા…
ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ…
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી શ્રી મનોજ અગ્રવાલ સહિતનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં…
