સુરત ખાતે શ્રી કરણી ભક્ત મંડળનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરત ખાતે શ્રી કરણી ભક્ત મંડળનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો
 
સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા માતાજીની ચિરજાની પ્રસ્તુતિ કરવામાં આવી
સુરતના પરવત પાટીયા વિસ્તારમાં આઈમાતા રોડ પર આવેલ સિરવી સમાજ ભવનમાં શ્રી કરણી ભક્ત મંડળનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાનના સુપ્રસિદ્ધ કલાકારોએ માતાજીનું ચિરજાગાન કરીને શ્રદ્ધાપૂર્ણ માહોલ ઉભો કર્યો હતો. જેમાં ભજનસમ્રાટ વિશાલસિંહ કવિયા, શાંતનુસિંહ, શંકરદાન અને નેહા અમરાવતે પ્રસ્તુતિ કરી હતી.
દિવસભર ચાલેલ આ કાર્યક્રમમાં ચિરજાગાન ઉપરાંત માતાજીની આરતી કરવામાં આવી હતી. તેમજ ભક્તોએ ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી કરણી ભક્ત મંડળના પ્રથમ વાર્ષિક ઉત્સવમાં નાયબ પોલીસ કમિશનરશ્રી ભગીરથસિંહ ગઢવી સહિત અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ચોરીની મોટર સાયકલ ઝડપી પાડી

મહુવા પોલીસ ટીમ અધિકારીઓ ની સૂચના સાથે મહુવા ગામે બસ સ્ટેશન પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. આ સમયે તેઓને એક કાળા રંગની હોન્ડા સીબીઝેડ

મહુવા તાલુકાના મિયાપુર ત્રણ રસ્તા પાસેથી મહુવા પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો

મહુવા તાલુકાના મિયાપુર ત્રણ રસ્તા પાસેથી મહુવા પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો.ટેમ્પામા બનાવેલ ચોરખાનામાંથી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની કુલ 1152 નંગ

મહુવા તાલુકા ભાજપ સંગઠન નવનિયુક્ત ટીમને ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય ખાતે શુભેચ્છા પાઠવી.

મહુવા તાલુકા ભાજપ સંગઠન નવનિયુક્ત ટીમને ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય ખાતે શુભેચ્છા પાઠવી. હાલમાં જ મહુવા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં

કરચેલીયા ગામે આગ બેકાબુ બને તે પહેલાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

કરચેલીયા ગામે આગ બેકાબુ બને તે પહેલાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા