ફુડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો માટે PMFME હેઠળ પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની સુવર્ણ તક.

Facebook
Twitter
WhatsApp
Telegram

ફુડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો માટે PMFME હેઠળ પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની સુવર્ણ તક:

સુરત:  કેન્દ્ર સરકારની ફુડ મિનિસ્ટ્રી દ્વારા રાજ્ય સહિત સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ(PMFME) અમલમાં છે. નાના ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો જેવા કે, અથાણું, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, કેન્ડીને પ્રોત્સાહન આપવા, ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને તેમના પાકના વધુ પોષણક્ષમ ભાવો મળી શકે તે હેતુથી ફુડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા ઇચ્છુકોને બેંકમાંથી કોઇ પણ કો લેટરલ(ગેરંટી) વગર ૧ કરોડની રૂપિયા સુધીની લોન મળી શકે છે. અને મંજુર થયેલા પ્રોજેક્ટની કિંમતની ૩૫% સબસિડી કે જે મહત્તમ રૂ.૧૦ લાખની મર્યાદમાં મળી શકશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ઇચ્છુકોએ પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ નિમણુંક કરેલા ડી.આર.પી.નો સંપર્ક કરવાનો રહેશે. આ માટે પ્રોજેક્ટ બનાવવાથી લઈ ઓનલાઇન રજુ કરવા સુધી દરેક બાબતે મદદ કરવા જિલ્લા કક્ષાએ ડી.આર.પી.(વિષય તજજ્ઞ) નિમાયા છે. PMFME યોજનાનો લાભ ઉદ્યોગોનું મૂલ્યવર્ધન કરવા કે નવો ઉદ્યોગ શરૂ કરવા લઈ શકાય છે. આ અંગે વધુ માહિતિ મેળવવા કચેરી સમય દરમ્યાન નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન, લાલ બંગલા સામે, ઓળપાડી મહોલ્લો, અથવાલાઇન્સ, સુરત ખાતે ટેલિફોનિક કે રૂબરૂ તપાસ કરવા પરિક્ષિતભાઈ ચૌધરી(૭૬૫૪૮૪૮૫૭૬), બાગાયત અધિકારી, નાયબ બાગાયત નિયામક, સુરતની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ ઓલપાડના દરિયાકાંઠાના ૨૮ ગામોમાં મહત્તમ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવાશે: