ડેટા મુજબ 1.3 મિલિયન ભારતીય વિદ્યાર્થીઓએ 2022 માં વિદેશમાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું
હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જેમાં સવાલ-જવાબ દરમિયાન મહત્વની જાણકારી સામે આવી રહી છે. ત્યારે બુધવારે રાજ્યસભામાં રાજ્ય શિક્ષણ મંત્રી સુભાષ સરકારે જણાવ્યું