મહુવા તાલુકામાં જિલ્લા કક્ષાના દિવ્યાંગ બાળકોને નવરાત્રી ઉત્સવની ઉજવણી.
આજ રોજ મહુવા તાલુકામાં જિલ્લા કક્ષાનો દિવ્યાંગ બાળકોના નવરાત્રી કાર્યક્રમ માં અત્રેના જીલ્લાના વિવિધ તાલુકાના દિવ્યાંગ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી જે.એમ.પટેલ , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, શ્રી જિનેશભાઈ ભાવસાર માન.સદસ્યશ્રી જિલ્લા પંચાયત સુરત, મહુવા વિભાગ કેળવણી મંડળ મહુવા ના ઉપ પ્રમુખશ્રી ગમનભાઈ ઢીમ્મર, કારોબારી સદસ્ય નીખિલભાઈ વ્યાસ, જી.એચ.ભક્ત હાઈ. આચાર્યશ્રી ભટ્ટ સાહેબ, બીઆરસી કો.ઓ કામરેજ અને સમગ્ર શિક્ષા સુરત ના તમામ ઓઆઇસી સ્ટાફ મિત્રો તેમજ જિલ્લા ના તમામ આઈ.ઈ.ડી સ્પેશિયલ એજયુકેટર અને એસ.એસ. મિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા…
સમગ્ર કાર્યક્રમનું આયોજન બીઆરસી કો.ઓ મહુવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
ભરપુર નિરાશાઓની આસપાસ પણ આશાનું કિરણ જગાડે, બસ એનું નામ જિંદ