ઉમેદવારી પત્રો ભરતી વખતે ધ્યાને રાખવાની બાબતો અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ઉમેદવારી પત્રો ભરતી વખતે ધ્યાને રાખવાની બાબતો અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો