ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિમસ બાદ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ટીમની નિમણુંક કરવામાં આવી હતી.જેમાં મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માજી તાલુકા ભાજપ પ્રમુખ જીગર ભાઈ દિનકરરાય નાયક મુ.આટીયા ફળિયા પો.કાની તા.મહુવા જી સુરત ની સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
