ઘોડદોડ રોડની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં તૈયાર કરાયા સખી, ઈકો ફ્રેન્ડલી અને ‘યુવા’ મતદાન મથકો
લોકસભા ચૂંટણી અંતર્ગત નવસારી અને બારડોલી સંસદીય વિસ્તારમાં આવતા સુરતના ૯ વિધાનસભા વિસ્તારોમાં વિશેષ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં નવસારી સંસદીય મતવિસ્તારમાં આવતા મજુરા વિધાનસભામાં ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલના રૂમ નં.૪,૬, ૭ અને ૮ અને ડ્રોઈંગ રૂમમાં સખી મતદાન મથક, રૂમ નં.૯ ઈકો ફ્રેન્ડલી અને રૂમ નં.૧૦માં યુવા મતદાન મથકો ઉભું કરવામાં આવ્આયાવ્યું છે.