૨૩-બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના મતવિસ્તારોમાં તા.૦૭મી મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે
૨૩-બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના મતવિસ્તારોમાં તા.૦૭મી મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે ૨૪-સુરત સંસદીય મતવિસ્તારમાં બિનહરીફ બેઠકના લીધે ચૂંટણી યોજાશે