કામરેજ તાલુકામાં ૩૮ બાળકોનું આંગણવાડી અને ૨૫૦ બાળકોનું બાળવાટિકમાં નામાંકન
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ઉજવણી.. ઉલ્લાસમય શિક્ષણની’ કામરેજ તાલુકામાં ૩૮ બાળકોનું આંગણવાડી અને ૨૫૦ બાળકોનું બાળવાટિકમાં નામાંકન નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના સર્વાંગી