લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ


સુરત શહેરમાં છેલ્લા ૩૬ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વોટરલોગીંગના કારણે પાણીનો ભરાવો થતા આજે વરસાદના વિરામ બાદ લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મનપા તંત્ર દ્વારા પમ્પ, સેક્શન પમ્પ તથા મોબાઇલ ડ્રેનેજ યુનિટસની મદદથી પાણીના નિકાલ માટે પૂરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, આરોગ્યની ટીમો નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી હતી, જ્યાં રાહત કામગીરી સાથે હેલ્થ સ્ક્રિનીંગ, દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫:સુરત જિલ્લો રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે સુરત જિલ્લાની ૧૦૮૯ શાળાઓના ૨૧ હજારથી વધુ બાળકો આંગણવાડી, બાળવાટિકા અને

સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ

સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ ૧૯૬૨ સફાઈ કામદારો ૧૦ JCB, ૨૭ ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન

ભુલકાઓના ઉજ્જવળ ભવિષ્યનું પ્રથમ સોપાન : આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૫

ભુલકાઓના ઉજ્જવળ ભવિષ્યનું પ્રથમ સોપાન : આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૫ છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવ્યો  અંદાજે ૭૭,૫૭૦ કુમાર

લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ

લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ સુરત શહેરમાં છેલ્લા ૩૬ કલાકથી અવિરત

error: Content is protected !!