અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 108 ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી…
1.41 વાગ્યે પહેલો કોલ મળતાં જ 4 એમ્બ્યુલન્સને તાત્કાલિક નજીકના સ્થળેથી રવાના કરાઈ…
૩ મિનિટમાં (લગભગ 1.44 વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી…
માત્ર 10 મિનિટમાં જ 31 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ…
108 સેવાની કુલ 80 લોકોની ટીમ ઘટના સ્થળે સક્રિય રીતે કામગીરીમાં જોડાઈ…
