મહુવાના ભોરિયો ગામમાં લટાર મારતો દીપડો પાંજરામાં પુરાયો
મહુવા તાલુકાના ભોરીયા ગામે દીપડો પાંજરે પુરાઇ નયો હતો. મહુવાના ભોરિયા ગામની આસપાસ દીપડો , દેખાતા મહુવા વન વિભાગે ભોરિયાના જૂના પટેલ ફળિયામાં રહેતા નટુભાઇ ખુશાલભાઈ નાયકાના ઘરની પાસે પાંજરું મૂકી તેમાં મારણ તરીકે મરઘી મૂકી હતી, જેથી રાત્રીના સમયે મરઘી ખાવાની લાલચમાં દોઢ વર્ષનો દીપડો પાંજરામાં પુરાઇ ગયો હતો. જેની જાણ થતા વન વિભાગના હિતેષભાઇને ઘતાં તાત્કાલિક સ્થળ પર જઇ દીપડાનો
કંબજો લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેને જગલમાં છોડી મૂકવામાં આવશે ત્યારે મહુવા તાલુકામાં અનેક દીપડા ફરતા હોવાથી વધુ પાંજરા મૂકવા લોકો માંગ કરી રહ્યા છે.
