જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૫ માં રજિસ્ટર થયેલા ઉમેદવારો જોગ
આગામી તા.૧૮મી જાન્યુ.ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫નું આયોજન સુરત જિલ્લાના ૨૧ પરીક્ષા કેન્દ્રોમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રજિસ્ટર થયેલા ઉમેદવારો સમયસર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે પોતપોતાના પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અનુરોધ છે. એક્ઝામ એડમિટ કાર્ડ અગાઉથી ડાઉનલોડ કરી લેવું. કાર્ડમાં આપેલી સુચનાઓનું પાલન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન વખતે થયેલી નામની જોડણી, કેટેગરી, જન્મતારીખ, સરનામું કે અન્ય ભૂલો (સિવાય પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાનું માધ્યમ) સુધારવા માટે પૂરતા દસ્તાવેજો સાથે સાદી અરજી રજૂ કરવાની રહેશે એમ જવાહર નવોદય વિદ્યાલય-વાંકલ. તા. માંગરોળ(જિ.સુરત)ના પ્રિન્સિપાલની યાદીમાં જણાવાયું છે.
જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૫ માં રજિસ્ટર થયેલા ઉમેદવારો જોગ
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
The Satyamev News
January 16, 2025
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
The Satyamev News
January 16, 2025