મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી પરના જુના પુલ પર જાહેરનામું બહાર પાડી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને પુલના બંને છેડે એન્ગલો લગાવી દેવામાં આવી હતી.પરંતુ એન્ગલ લગાવ્યા બાદ અવારનવાર આ એન્ગલો તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી પરંતુ વર્ષના અંતમાં 27 ડિસેમ્બર ના રોજ આ એન્ગલો લગાવી ભારે વાહનો પસાર ના હેતુસર જર્જરતી પૂર્ણાં નદીના જુના પુલ ના છેડે પુનઃ એન્ગલો લગાવી દેવામાં આવી છે જેથી હવે ભારે વાહનો પસાર થઈ શકશે નહીં