સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ
 
૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવીઃ
સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના સીટી પ્રાંત(દક્ષિણ) વિક્રમ ભંડારીના નેજા હેઠળ મજુરા, મગોબ અને ઉબેર ખાતે મામતલતદારોની ટીમ દ્વારા સરકારી જમીનો પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા.
જેમાં મજુરા વિસ્તારના સરસાણા ખાતેના બ્લોક નં:- ૧૨૪ ક્ષે.૨૩૪૭૨ ચો. મી.વાળી સરકારી જમીન જેની જંત્રી મુજબની કિમંત રૂ.૩૫.૨૦ કરોડ થવા જાય છે. જે જમીન ઉપર વાણિજ્યક ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી હતી. જેમાં પોલીસ,સુરત મહાનગર પાલિકા તથા દ.ગુ.વીજ કંપનીના સહયોગથી મામલતદાર કચેરી મજુરાની ટીમ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જયારે મગોબ ટીપી ૫૩ એફ.પી.૮૮ ક્ષે.ની ૨૭૦૦૦ ચો.મી વાળી સરકારી જગ્યા જેની જંત્રી મુજબ ૮૩.૭૦ કરોડ થાય છે. જે સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી ટીમ મામલતદાર પુણા દ્વારા SMC સ્ટાફ તથા પોલીસ સ્ટાફના સહકારથી કરવામાં આવી.
જયારે ઉંબેર ખાતે બ્લોક નં.૧૯૭માં ૮૦૦૦ ચો.મીટર મીટરની દબાણ જેની ૬૭૦૦ જંત્રી પ્રમાણે અંદાજે ૫.૩૬ કરોડની કિંમતી જમીન પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં પોલીસ, સુરત મહાનગરપાલિકા તથા મામલતદારોની સમગ્ર ટીમ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સુરત,મહુવા:-મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી *કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી પરના જુના પુલ પર જાહેરનામું

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ   ૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવીઃ સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત