મહુવા તાલુકાની નવીન આંગણવાડી ની ઓચિંતી મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારી.
મહુવા તાલુકામાં હાલ અનેક ગામોમાં વિકાસલક્ષી કામો પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે મહુવા તાલુકાના હળદવા,મહુવરીયા ગામે નવીન આંગણવાળીનું નિર્માણ થઈ રહ્યું છે જેના લોકાપર્ણ પૂર્વે તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા એ મુલાકાત લીધી હતી.તેમજ તાલુકા દેદવાસણ ગામે બની રહેલ ટાવરની પણ આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવી હતી.
