અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વેરે સંપર્ક સાધવા અનુરોધ

Facebook
Twitter
WhatsApp
Telegram

અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વેરે સંપર્ક સાધવા અનુરોધ
સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા
પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવાના રહેશે. વધુ વિગતો માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૫ માં રજિસ્ટર થયેલા ઉમેદવારો જોગ

જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૫ માં રજિસ્ટર થયેલા ઉમેદવારો જોગ આગામી તા.૧૮મી જાન્યુ.ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫નું આયોજન સુરત જિલ્લાના ૨૧ પરીક્ષા કેન્દ્રોમાં

અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વેરે સંપર્ક સાધવા અનુરોધ

અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વેરે સંપર્ક સાધવા અનુરોધ સુરત સહિત

આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો   ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે તલસ્પર્શી સમજ અપાઈ   સમગ્ર શિક્ષાના ભાગરૂપે તા.૧૬

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા  મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા  મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ   ગુજરાતના ૭.૫ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે ,GSRTC લાઈવ