
જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને વિનસ જ્વેલ્સ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને વિનસ જ્વેલ્સ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ડાયમંડ ફેક્ટરીના ૧૨૫૦ કર્મચારીઓને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત