ડાંગના આહવા અને વઘઈ તાલુકાની ૬૦ મહિલા પશુપાલકોએ મહુવાના સણવલ્લા સ્થિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાત લીધી.

Facebook
Twitter
WhatsApp
Telegram

ડાંગના આહવા અને વઘઈ તાલુકાની ૬૦ મહિલા પશુપાલકોએ મહુવાના સણવલ્લા સ્થિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાત લીધી
 
સુરતઃ  ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીખલી ગામની ૩૦ અને વઘઈ તાલુકાના નગડચોંડ ગામની ૩૦ મળી કુલ ૬૦ મહિલા પશુપાલકોએ આગાખાન સંસ્થા (AKRSPI) ના નેતૃત્વ હેઠળ તા.૧૧મી અને ૧૨મીએ સુરતના મહુવાના સણવલ્લા સ્થિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
મહિલા પશુપાલકોને દેશી ગાયનું મહત્વ અને તેની માવજત વિષય પર હર્ષ ભરતભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. દેશી ગાયનું ખેતીમાં મહત્વ, ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી, કૃષિ પાકનું મૂલ્યવર્ધન અંગે જિજ્ઞાશુંભાઈએ સમજ આપી હતી. સૌ મહિલાઓને ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના કેમ્પસની ફિલ્ડ વિઝિટ પણ કરાવાઈ હતી. મહિલાઓએ પ્રાકૃતિક કૃષિનું સાર્થક મહત્વ સમજી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવશે એવો સામૂહિક સૂર વ્યક્ત કર્યો હતો.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય