બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલીની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે.

Facebook
Twitter
WhatsApp
Telegram

બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલીની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશેઃ
 
 ત્રણ દિવસ દરમિયાન સમગ્ર બારડોલી તાલુકામાં ૫૬૬૩ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશેઃ
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિન બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તા.૨૬/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૦૦ વાગે બારડોલી તાલુકાની ઉમરખ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ વાગે ખરવાસા પ્રાથમિક શાળા અને ત્યારબાદ ૧૨:૦૦ વાગે એકલવ્ય મોડલ રેસી. સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે.
સમગ્ર બારડોલી તાલુકામાં ત્રણ દિવસ દરમિયાન પદાધિકારી-અધિકારીઓના હસ્તે બાલવાટિકામાં ૧૨૯૯ બાળકો, આંગણવાડીમાં ૨૧૯ અને ધોરણ – ૧માં ૧૭૦ બાળકો જ્યારે ધોરણ – ૯માં ૨૫૧૧ વિદ્યાર્થીઓ અને ધોરણ – ૧૧માં ૧૪૬૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૫૬૬૩ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન   ૧૭ વર્ષીય બ્રેઈનડેડ અરૂણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાન: સુરત નવી સિવિલ થકી ૬૨મું

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ   પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ મકરસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે જીવદયા પ્રેમીઓ ધાર્મિક લાગણીથી પ્રેરાઈ પશુઓ માટે ભોજન રૂપે દાન