‘પહેલું સુખ તે જાતે નર્યા’ સૂત્રને અનૂસરતા બારડોલીના દિનેશભાઈ ભાવસાર
———–
દરરોજ સવારે એક કલાક યોગ કરવાથી શરીરમાં તાજગી અનુભવાય છે: યોગપ્રેમી દિનેશભાઈ ભાવસાર
———–
સુરત:શુક્રવાર: આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે યોગસાધનામાં સહભાગી બનતા ૬૬ વર્ષીય દિનેશભાઈ ભાવસારે જણાવ્યું કે, મારી સાથે બારડોલીના સિનિયર સિટીઝન ગ્રુપમાં ૫૦થી ૬૦ વડીલો દરરોજ યોગાભ્યાસ કરે છે. હાલ પરિવાર સાથે નિવૃત્ત જીવન જીવી રહ્યા છું. ઉંમર સાથે વધુ વજન પણ દરરોજ ચિંતાનું કારણ બની રહેતું હતું. છેલ્લા ૮ વર્ષથી યોગ કરુ છુ. પરિણામે વજન પણ ખાસ્સું ઘટ્યું છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીનો આનંદ માણી રહ્યો છું. જ્યારથી યોગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહે છે. દરરોજ સવારે એક કલાક યોગ કરીને આત્મા સાથેના મિલનની અનુભૂતિ કરી રહ્યો છું. બની શકે એટલા કામો જાતે કરવાનો આગ્રહ રાખું છું. સાથે પરિવારજનોને ઘરના નાના-મોટા કામમાં મદદરૂપ થાઉ છું.
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ
The Satyamev News
January 1, 2025
નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે
The Satyamev News
January 1, 2025
આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે
The Satyamev News
January 1, 2025