આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી મંદિર ઓલપાડ ખાતે યોગ શિબિર નું આયોજન કરાયું.
આયોગ શિબિરમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નેહરુ યુવા કેન્દ્ર સુરત(યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર) અને વહીવટી વિભાગ ઓલપાડ ના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી મંદિર ઓલપાડ ગામ ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી,તલાટી ,આશા વર્કર ,આંગણવાડીની બહેનો, હેલ્થ વર્કર, સફાઈ કર્મચારી,નેહરુ યુવા કેન્દ્રના વોલેન્ટિયર અને ગામ લોકો હાજર રહ્યા હતા.આ યોગ તાલીમના કોચ તરીકે ભાવનાબેન રાણા હાજર રહી લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ યોગને પોતાના જીવનમાં ઉતારી સ્વસ્થ રહે. આ યોગ શિબિરમાં યોગ પ્રેમીઓ જોડાયા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી મંદિર ઓલપાડ ખાતે યોગ શિબિર નું આયોજન કરાયું.
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ
The Satyamev News
January 1, 2025
નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે
The Satyamev News
January 1, 2025
આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે
The Satyamev News
January 1, 2025