વિદેશમાં ફળ-શાકભાજી પાકોની નિકાસ માટે ફાર્મનું રજિસ્ટ્રેશન કરી પ્રમાણપત્ર મેળવી લેવા બાગાયત ખાતા દ્વારા અનુરોધ
વિદેશમાં નિકાસ કરવામાં આવતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
વિદેશમાં નિકાસ કરવામાં આવતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. બાગાયત ખાતા દ્વારા વિદેશમાં ફળ-શાકભાજી પાકોની નિકાસ માટે ફાર્મનું રજિસ્ટ્રેશન કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેમાં રસ ધરાવતા અરજદારે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ (ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮) થી ફાર્મ રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી લેવું અને ૮-અ અને ૭-૧૨ ની નકલ, આધાર કાર્ડ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી જેવા જરૂરી કાગળો સાથે ઉપરોક્ત કચેરીનો સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે.
વિદેશમાં ફળ-શાકભાજી પાકોની નિકાસ માટે ફાર્મનું રજિસ્ટ્રેશન કરી પ્રમાણપત્ર મેળવી લેવા બાગાયત ખાતા દ્વારા અનુરોધ
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ
The Satyamev News
January 1, 2025
નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે
The Satyamev News
January 1, 2025
આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે
The Satyamev News
January 1, 2025