જોળ ગામની સીમમાં અજાણ્યા પુરુષની ધડથી અલગ ડીકમ્પોઝ હાલતમાં બોડી મળી.
સુરત,મહુવા:-પોલિસ સૂત્ર પાસેથી 20 ડિસેમ્બર ના રોજ સાંજે 8:30 કલાકે પાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના જોળ ગામની સીમમાં ગૌચર ની અવાવરું જગ્યામાં મરણ ગયેલ હાલતમાં 50 થી 55 વર્ષની વયના પુરુષની ડીકમ્પોસ્ટ હાલતમાં ધડ થી માથું અલગ થઈ ગયેલ હોય એવી હાલતમાં બાળવની કાંટ પાસે કોહવાય ગયેલ હાલતમાં બોડી ડીકમ્પોઝ થઈ કોઈ જાનવર માથું ધડ થી અલગ કરેલ હોય એવી હાલતમાં અજાણ્યા પુરુષ ની લાશ મળી આવી હતી.ઘટના અંગે મહુવા પોલોસને જાણ થતાં મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.